પ્રકરણ લાગુ ન પડવા બાબત - કલમ : 300

પ્રકરણ લાગુ ન પડવા બાબત

આ પ્રકરણની કોઇ બાબત કિશોર ન્યાય (બાળકોની કાળજી અને રક્ષણ) અધિનિયમ ૨૦૧૫ (૨૦૧૬નો ૨ જો) ની કલમ-૨ માં વ્યાખ્યાયિત કોઇ કિશોર અથવા બાળકને લાગુ પડશે નહી.