ન્યાયાલયોની ભાષા - કલમ : 307

ન્યાયાલયોની ભાષા

આ સંહિતાના હેતુઓ માટે ઉચ્ચન્યાયાલય સિવાયના રાજયમાંના દરેક ન્યાયાલયની ભાષા કઇ હોવી જોઇએ તે રાજય સરકાર નકકી કરી શકશે.