
કલમ - ૩૦૪
ખૂન ન ગણાય તેવા મનુષ્યવધ માટે શિક્ષા.પોતાના કૃત્યથી સમેવાળાનું મૃત્યુ નીપજી શકે એવું કૃત્ય કરનાર જાણતો હોય પરંતુ કોઈનું મૃત્યુ નીપજાવવાનો તેનો કોઈ ઈરાદો ન હોય.(દા.ત.હીટ એન્ડ રન કેસ,ઇલેક્ટ્રિક કરંટ આજીવન કેદ અથવા ૧૦ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ)
Copyright©2023 - HelpLaw