દુભાષિયા સાચી રીતે સમજાવવા બંધાયેલ હોવા બાબત - કલમ : 317

દુભાષિયા સાચી રીતે સમજાવવા બંધાયેલ હોવા બાબત

કોઇપણ પુરાવો કે કથન સમજાવવા માટે કોઇ ફોજદારી ન્યાયાલયને દુભાષિયાની મદદની જરૂર પડે ત્યારે તે એવો પુરાવો કે કથન સચ્ચાઇથી સમજાવવા બંધાયેલ રહેશે