માનવ શરીર ને અસર કરતાં ગુનાઓ - કલમ - 304(A)

કલમ - ૩૦૪(એ)

બેદરકારી ભર્યું કૃત્ય દ્વારા કોઈનું મૃત્યુ નિપજાવવું(વાહન અકસ્માતમાં મૃત્યુ)૨ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અથવા બંને.