ઉચ્ચન્યાયાલયમાં રેકડૅ - કલમ : 318

ઉચ્ચન્યાયાલયમાં રેકડૅ

પોતાની સમક્ષ આવતા કેસોમાં સાક્ષીઓનો પુરાવો અને આરોપીની જુબાની કઇ રીતે લેવા તે દરેક ઉચ્ચન્યાયાલય સામાન્ય નિયમ કરીને ઠરાવી શકશે અને તેવો પુરાવો અને જુબાની તે નિયમ અનુસાર લેવા જોઇશે.