
કમિશનની બજવણી
કમીશન મળે ત્યારે ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ અથવા આ માટે તે નીમે તેવા મેજિસ્ટ્રેટે સાક્ષીને પોતાની સમક્ષ બોલાવવો જોઇશે અથવા સાક્ષી જયાં હોય તે સ્થળે જવું જોઇશે અને આ સંહિતા હેઠળના વોરંટ કેસોની ઇન્સાફી કાયૅવાહીમાં જે રીતે લખી લેવાય તે રીતે તેનો પુરાવો લખી લેવો જોઇશે અને આ હેતુ માટે તેવા કેસોમાં વાપરી શકાય એવી સતા તે મેજિસ્ટ્રેટ વાપરી શકશે.
Copyright©2023 - HelpLaw