કાયૅવાહી મોકૂફ રાખવા બાબત - કલમ : 324

કાયૅવાહી મોકૂફ રાખવા બાબત

કલમ-૩૧૯ હેઠળ કમિશન કાઢવામાં આવ્યું હોય તે દરેક કેસમાં કમિશન બજીને પરત આવવા માટે વાજબી રીતે પૂરતો થાય એવા નિદિષ્ટ સમય સુધી તપાસ ઇન્સાફી કાયૅવાહી કે બીજી કાયૅવાહી મોકૂફ રાખી શકાશે.