માનવ શરીર ને અસર કરતાં ગુનાઓ - કલમ - 304(B)

કલમ - ૩૦૪(બી)

દહેજ મૃત્યુ (ડાવરીડેથ) સ્ત્રીના લગ્નના ૭ વર્ષની અંદર મૃત્યુ નીપજાવેલ હોય કે મૃત્યુના થોડા સમય અગાઉ ક્રુરતા આચરવામાં આવેલ હોય ત્યારે થયેલ મૃત્યુ.આજીવન કેદ અથવા ૭ વર્ષ કરતા ઓછી ન હોય તેટલી શિક્ષા કરવામાં આવશે.