
રાજયસેવકના વતૅનની સાબિતીમાં સોગંદનામું
આ સંહિતા હેઠળની કોઇ તપાસ ઇન્સાફી કાયૅવાહી કે બીજી કાયૅવાહી દરમ્યાન કોઇ ન્યાયાલયમાં કોઇ અરજી કરવામાં આવે અને તેમાં રાજય સેવક અંગે આક્ષેપો કરવામાં આવે ત્યારે અરજદાર અરજીમાં જણાવેલી હકીકતોનો સોગંદનામાંથી પુરાવો આપી શકશે અને ન્યાયાલય પોતાને યોગ્ય લાગે તો એવી હકીકતો સબંધી પુરાવો એ રીતે આપવાનો હુકમ કરી શકશે.
Copyright©2023 - HelpLaw