સામાન્ય સ્પષ્ટીકરણો - કલમ - 33

કલમ - ૩૩

કૃત્ય - શબ્દ જેમાં કોઈ એકજ કૃત્યનો નિર્દેશ કરે છે તેવી જ રીતે અનેક કૃત્યનો પણ નિર્દેશ કરે છે.

કાર્યલોપ - શબ્દ કોઈ એક જ કર્યલોપનો નિર્દેશ કરે છે તેવી જ રીતે અનેક કર્યલોપનો પણ નિર્દેશ કરે છે.