ફરિયાદીઓ અને સાક્ષીઓનું ખચૅ - કલમ : 350

ફરિયાદીઓ અને સાક્ષીઓનું ખચૅ

રાજય સરકારે કરેલા નિયમોને અધીન રહીને કોઇ ફોજદારી ન્યાયાલય પોતાને યોગ્ય લાગે તો આ સંહિતા હેઠળ પોતાની સમક્ષની કોઇ તપાસ ઇન્સાફી કાયૅવાહીના હેતુઓ માટે હાજર રહેનાર ફરિયાદી કે સાક્ષીનું વાજબી ખચૅ સરકારે આપવાનો હુકમ કરી શકશે.