માનવ શરીર ને અસર કરતાં ગુનાઓ - કલમ - 307

કલમ - ૩૦૭

ખૂન કરવાની કોશિશ.૧૦ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અને દંડ પરંતુ આવા કૃત્યથી કોઈની વ્યથા થાય તો આજીવન કેદની સજા ભોગવનાર ખૂનની કોશિશ કરે અને વ્યથા થાય તો મૃત્યુ દંડ.