ઇન્ચાજૅ અધિકારીને કાયો બજાવવાનો અધિકાર આપવાની રાજય સરકારની સતા - કલમ : 375

ઇન્ચાજૅ અધિકારીને કાયો બજાવવાનો અધિકાર આપવાની રાજય સરકારની સતા

કલમ-૩૬૯ કે કલમ-૩૭૪ ની જોગવાઇઓ હેઠળ કોઇ વ્યકિતને જેમા અટકાયતમાં રાખેલ હોય તે જેલના ઇન્ચાજૅ અધિકારીને કલમ-૩૭૬ કે કલમ-૩૭૭ હેઠળના જેલોના ઇન્સ્પેકટર જનરલના તમામ કે કોઇ કાયો બજાવવાની સતા રાજય સરકાર આપી શકશે.