માનવ શરીર ને અસર કરતાં ગુનાઓ - કલમ - 309

કલમ - ૩૦૯

આપઘાતની કોશિશ.૩૦૯ માત્ર એવો ગુનો છે કે વ્યક્તિ નિષ્ફળ જાય ત્યારે ગુનો બને છે.૧ વર્ષ સુધીની કેદની સજા.