ખચૅ આપવાનો હુકમ કરવાની સતા - કલમ : 381

ખચૅ આપવાનો હુકમ કરવાની સતા

કલમ-૩૭૯ હેઠળ ફરિયાદ કરવા માટેની અરજીની અથવા

કલમ-૩૮૦ હેઠળની અપીલની કાયૅવાહી કરતા કોઇપણ ન્યાયાલયને ન્યાયી લાગે તેવો ખચૅ અપાવવા સબંધી હુકમ કરવીન સતા રહેશે.