રજિસ્ટ્રાર કે સબ રજિસ્ટ્રાર દિવાની ન્યાયાલય કયારે ગણાય
રજિસ્ટ્રેશન અધિનિયમ ૧૯૦૮ (૧૯૦૮નો ૧૬મો) હેઠળ નિમાયેલા રજિસ્ટ્રાર કે સબ રજિસ્ટ્રાર રાજય સરકાર એવો આદેશ આપે ત્યારે કલમો-૩૮૪ અને કલમ-૩૮૫ ના અર્થમાં દીવાની ન્યાયાલય ગણાશે.
Copyright©2023 - HelpLaw
Terms & Conditions
/
Privacy Policy