માનવ શરીર ને અસર કરતાં ગુનાઓ - કલમ - 310

કલમ - ૩૧૦

ઠગ ખૂન કરીને આથવા લુંટ કરીને અથવા બાળચોરીના ઈરાદાથી કોઈ ટોળીનો સાગરિત બનીને રહે તો તે ઠગ કહેવાશે.