સાક્ષી રક્ષણ યોજના - કલમ : 398

સાક્ષી રક્ષણ યોજના

દરેક રાજય સરકાર રાજય માટે સાક્ષીઓના રક્ષણની ખાતરીને ધ્યાનમાં રાખતા એક સાક્ષી રક્ષણ યોજના તૈયાર અને જાહેર કરશે.