
ફેંસલાનું ભાષાંતર કયારે કરવું
અસલ ફેંસલો કાયૅવાહીના રેકડૅની સાથે સામેલ કરવો જોઇશે અને અસલ ફેંસલો ન્યાયાલયની ભાષા સિવાયની ભાષામાં લખાયેલો હોય અને જો કોઇપણ પક્ષકાર તેમ કરવા માંગણી કરે તો ન્યાયાલયની ભાષામાં કરેલું તેનુ ભાષાંતર તે રેકડૅમાં ઉમેરવું જોઇશે.
Copyright©2023 - HelpLaw