માનવ શરીર ને અસર કરતાં ગુનાઓ - કલમ - 312

કલમ - ૩૧૨

ગર્ભપાત કરાવવા બાબત.૩ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અથવા દંડ અથવા બંને પરંતુ જો બાળક ફરકતું હોય તેવા સંજોગોમાં ૭ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અથવા દંડ.