બહાલીમાં કે નવી સજાના હુકમમાં બે જજે સહી કરવા બાબત - કલમ : 410

બહાલીમાં કે નવી સજાના હુકમમાં બે જજે સહી કરવા બાબત

એ રીતે સાદર થયેલા દરેક કેસમાં ઉચ્ચન્યાયાલય જયારે બે કે તેથી વધુ જજનું બનેલું હોય ત્યારે તેઓ પૈકી ઓછામાં ઓછા બે જજે સજાના હુકમને બહાલી આપવી જોઇશે અથવા નવી સજા કે હુકમ ફરમાવવો જોઇશે અને તેના ઉપર સહી કરવી જોઇશે