માનવ શરીર ને અસર કરતાં ગુનાઓ - કલમ - 313

કલમ - ૩૧૩

સ્ત્રીની સંમતિ વિના ગર્ભપાત કરાવવા બાબત.આજીવન કેદ અથવા ૧૦ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અને દંડ.