કેટલાક કેસોમાં ઉચ્ચન્યાયાલયે દોષિત ઠરાવ્યાના હુકમ સામે અપીલ - કલમ : 420

કેટલાક કેસોમાં ઉચ્ચન્યાયાલયે દોષિત ઠરાવ્યાના હુકમ સામે અપીલ

ઉચ્ચન્યાયાલયે અપીલમાં આરોપીને નિદોષ ઠરાવી છોડી મૂકવાના હુકમને ફેરવીને તેને દોષિત ઠરાવીને મોતની કે આજીવન કેદની કે દસ અથવા તેથી વધુ વષૅની કેદની સજા કરી હોય ત્યારે તે ઉચ્ચન્યાયલયમાં અપીલ કરી શકશે.