અપીલની અરજી - કલમ : 423

અપીલની અરજી

અપીલ કરનારે કે તેના વકીલે દરેક અપીલ લેખિત અરજીના રૂપમાં કરવી જોઇશે અને (જેની પાસે તે રજૂ કરવામાં આવે તે ન્યાયાલયમાં અન્યથા આદેશ આપે નહી તો, જેની સામે અપીલ કરી હોય તે ફેંસલા કે હુકમની નકલ એવી દરેક અરજી સાથે હોવી જોઇશે.