માનવ શરીર ને અસર કરતાં ગુનાઓ - કલમ - 314

કલમ - ૩૧૪

સ્ત્રીનું ગર્ભપાત કરાવતા સમયે મૃત્યુ નીપજે.૧૦ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અને દંડ પરંતુ જો આવું કૃત્ય સ્ત્રીની સંમતિ વિના થતું હોય તો આજીવન કેદની શિક્ષાને પાત્ર થશે.