
સતા નીચેના અપીલ ન્યાયાલયોના ફેંસલા
અવ્વલ હકૂમતના ફોજદારી ન્યાયાલયના ફેંસલા વિષે પ્રકરણ ૨૯ માં જણાવેલા નિયમો શકય હોય ત્યાં સુધી સેશન્સ ન્યાયાલય કે ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટના અપીલ હેઠળના ફેંસલાને લાગુ પડશે.
પરંતુ અપીલ ન્યાયાલય અન્યથા આદેશ આપે તે સિવાય ફેંસલો અપાતો સાંભળવા માટે આરોપીને ન્યાયાલય સમક્ષ લાવવાનો રહેશે નહી કે તેને હાજર રહેવાની ફરજ પાડવામાં આવશે નહી.
Copyright©2023 - HelpLaw