માનવ શરીર ને અસર કરતાં ગુનાઓ - કલમ - 315

કલમ - ૩૧૫

બાળક જીવતું ન જન્મે અથવા જનમ્યા પછી મરી જાય એવું કોઈ કૃત્ય કરવું.૧૦ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અથવા દંડ અથવા બંને.