કારણો નોંધવા બાબત - કલમ : 452

કારણો નોંધવા બાબત

કલમ-૪૪૮, કલમ-૪૪૯, કલમ-૪૫૦ કે કલમ-૪૫૧ હેઠળનો હુકમ કરનાર સેશન્સ જજ કે મેજિસ્ટ્રેટે તેમ કરવાના પોતાના કારણોની નોંધ કરવી જોઇશે.