કલમ-૪૦૯ હેઠળ કરાયેલ હુકમનો અમલ - કલમ : 453

કલમ-૪૦૯ હેઠળ કરાયેલ હુકમનો અમલ

બહાલી માટે ઉચ્ચન્યાયાલયને સાદર કરવામાં આવેલ મોતની સજાના હુકમ ઉપર ઉચ્ચન્યાયાલયનો બહાલીનો કે બીજો હુકમ પોતાને મળે ત્યારે સેશન્સ ન્યાયાલયે વોરંટ કાઢીને અથવા જરૂરી હોય તેવા બીજા પગલા લઇને તે હુકમનો અમલ કરાવવો જોઇશે.