ઉચ્ચન્યાયાલયે કરેલ મોતની સજાના હુકમનો અમલ - કલમ : 454

ઉચ્ચન્યાયાલયે કરેલ મોતની સજાના હુકમનો અમલ

ઉચ્ચન્યાયાલય અપીલ કે ફેરતપાસમાં મોતની સજા કરે ત્યારે સેશન્સ ન્યાયાલય ઉચ્ચન્યાયાલયનો હુકમ મળે એટલે વોરંટ કાઢીને સજાના હુકમનો અમલ કરાવવો જોઇશે.