ગભૅવતી સ્ત્રીને થયેલી મોતની સજામાં ઘટાડો કરવા બાબત - કલમ : 456

ગભૅવતી સ્ત્રીને થયેલી મોતની સજામાં ઘટાડો કરવા બાબત

મોતની સજા પામેલી સ્ત્રી ગભૅવતી હોવાનું જણાય તો ઉચ્ચ ન્યાયાલયે મોતની સજામાં ઘટાડો કરી જન્મટીપની સજા કરવી જોઇશે.