માનવ શરીર ને અસર કરતાં ગુનાઓ - કલમ - 317

કલમ - ૩૧૭

૧૨ વર્ષથી ઓછી વયના બાળકોને અરક્ષિત રીતે છોડી દેવું.૭ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અથવા દંડ.