વોરંટ બજાવવા કોને આપવું - કલમ : 459

વોરંટ બજાવવા કોને આપવું

જે જેલમાં કે બીજે સ્થળે કેદી હોય અથવા તેને રાખવાનો હોય તે જેલ કે બીજા સ્થળના ઇન્ચાજૅ અધિકારીને કેદની સજાનો અમલ કરવા માટેનું દરેક વોરંટ બજાવવા માટે આપવું જોઇશે.