વોરંટ કોની પાસે રાખવું - કલમ : 460

વોરંટ કોની પાસે રાખવું

કેદીને જેલમાં અટકાયતમાં રાખવાનો હોય ત્યારે વોરંટ જેલરની પાસે રહેવું જોઇશે.