
એવા વોરંટની અસર
કલમ-૪૬૧ ની પેટા કલમ (૧) ના ખંડ (એ) હેઠળ ન્યાયાલયે કાઢેલું વોરંટ તે ન્યાયાલયની સ્થાનિક હકૂમતમાં બજાવી શકાશે અને એવી હકૂમતની બહાર એવી મિલકત જેની સ્થાનિક હકૂમતમાં મળી આવે તે જિલ્લા મેજિસ્ટ્રેટ તે વોરંટ ઉપર શેરો કરે ત્યારે મિલકતની જપ્તી અને વેચાણ તે વોરંટથી તે અધિકૃત ગણાશે.
Copyright©2023 - HelpLaw