વોરંટ કોણ કાઢી શકશે - કલમ : 465

વોરંટ કોણ કાઢી શકશે

સજાનો અમલ કરવા માટેનુ દરેક વોરંટ સજા ફરમાવનાર જજ કે મેજિસ્ટ્રેટ અથવા તેના હોટ્ટાગત અનુગામી કાઢી શકશે.