માનવ શરીર ને અસર કરતાં ગુનાઓ - કલમ - 318

કલમ - ૩૧૮

કોઈ બાળકનો જન્મ છુપાવવા માટે મૃતદેહનો છુપી રીતે નિકાલ કરવો.૨ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અથવા દંડ.