અપવાદ - કલમ : 469

અપવાદ

(૧) કલમ-૪૬૬ કે કલમ-૪૬૭ ના કોઇ મજકૂરથી કોઇ વ્યકિતને અગાઉ કે પછીથી સાબિત થયેલા ગુના માટે તે જે સજાને પાત્ર હોય તેના કોઇ ભાગ પૂરતી મળે છે એમ સમજવું નહી.

(૨) દંડ ન ભરવા બદલ કરેલી કેદની સજા કેદની મૂળ સજા સાથે જોડવામાં આવેલ હોય અને સજા ભોગવનાર વ્યકિતએ કેદની મૂળ સજા પૂરી થયા પછી બીજી વધુ કેદની મૂળ સજા કે સજાઓ ભોગવવાની હોય ત્યારે એવી વધુ મૂળ સજા કે સજાઓ ભોગવી લે નહીં ત્યાં સુધી દંડ ન ભરવા બદલની કેદની સજાનો અમલ કરવામાં આવશે નહી.