માનવ શરીર ને અસર કરતાં ગુનાઓ - કલમ - 319

કલમ - ૩૧૯

વ્યથા જે કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિને શારીરિક પીડા,રોગ કે અશક્તિ ઉપજાવે તેવું કોઈ કૃત્ય વ્યથા કહેવાય.