જામીનો દ્રારા જાહેર કરવા બાબત - કલમ : 486

જામીનો દ્રારા જાહેર કરવા બાબત

આરોપીની જામીન ઉપર મુકિત માટે જામીન તરીકે ઊભા રહેનાર દરેક વ્યકિતએ ન્યાયાલય સમક્ષ તે આરોપી સહિત કુલ કેટલા વ્યકિતઓના જામીન થયેલ છે તે અંગેની તમામ સબંધિત વિગતો સાથેનો એકરાર કરવાનો રહેશે.