બાળકનો મુચરકો લેવા બાબત - કલમ : 494

બાળકનો મુચરકો લેવા બાબત

કોઇ ન્યાયાલયે કે અધિકારીએ જેને મુચરકો આપવા ફરમાવ્યું હોય તે વ્યકિત બાળક હોય ત્યારે તે ન્યાયાલય કે અધિકારી બાળકના મુચરકાને બદલે કોઇ જામીન કે જામીનોએ જ કરી આપેલ મુચરકો સ્વીકારી શકશે.