અમુક મુચરકા ઉપરથી લેણી થયેલી રકમ વસૂલ કરવાનો આદેશ આપવાની સતા - કલમ : 496

અમુક મુચરકા ઉપરથી લેણી થયેલી રકમ વસૂલ કરવાનો આદેશ આપવાની સતા

ઉચ્ચન્યાયાલય કે સેશન્સ ન્યાયાલયમાં હાજર થવા કે હાજર રહેવા માટેના મુચરકાની લેણી થયેલી રકમ વસૂલ કરવા ઉચ્ચન્યાયાલય કે સેશન્સ ન્યાયાલય કોઇપણ મેજિસ્ટ્રેટને આદેશ આપી શકશે.