માનવ શરીર ને અસર કરતાં ગુનાઓ - કલમ - 321

કલમ - ૩૨૧

સ્વેચ્છાપૂર્વક વ્યથા જે કૃત્યુંનું પરિણામ પોતે જાણવા સક્ષમ હોય તેમ છતાં ઈરાદા પૂર્વક તે કૃત્ય કરીને કોઈને વ્યથા કરે તો તે સ્વેચ્છાપૂર્વક વ્યથા કરી કહેવાય.