માનવ શરીર ને અસર કરતાં ગુનાઓ - કલમ - 322

કલમ - ૩૨૨

પોતે કોઈ કૃત્યનું સંભવિત પરિણામ જાણવા હોવા છતાં ઈરાદાપૂર્વક તે કૃત્ય કરે તેના દ્વારા મહાવ્યથા થાય તો તેને સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરી કહેવાય.