ખામી કે ભુલથી જપ્તી ગેરકાયદેસર નહી થવા બાબત - કલમ : 512

ખામી કે ભુલથી જપ્તી ગેરકાયદેસર નહી થવા બાબત

સમન્સમાં ગુના સાબિતીમાં જપ્તીના હુકમમાં કે આ સંહિતા હેઠળ કરેલી કોઇ જપ્તી સબંધી અન્ય કાયૅવાહીમાં ખામી હોવાને કારણે અથવા તે રીતસર ન હોવાને કારણે તે જપ્તી ગેરકાયદેસર હોવાનું અથવા ટાંચ બેસાડનારે અપ પ્રવેશ કયો હોવાનું ગણાશે નહી.