માનવ શરીર ને અસર કરતાં ગુનાઓ - કલમ - 323

કલમ - ૩૨૩

સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવા માટે શિક્ષા.૧ વર્ષ સુધીની કોઈ પ્રકારની કેદ અથવા ૧૦૦૦ સુધીનો દંડ અથવા બંને.