જે તારીખે ન્યાયાલય બંધ હોય તે દિવસ બાદ કરવા બાબત - કલમ : 517

જે તારીખે ન્યાયાલય બંધ હોય તે દિવસ બાદ કરવા બાબત

જે તારીખે બાધ માટેની મુદત પૂરી થતી હોય તે તારીખે ન્યાયાલય બંધ હોય ત્યારે જે તારીખે ન્યાયાલય ફરીથી ઉઘડે તે તારીખે તે ઇન્સાફી કાયૅવાહી શરૂ કરી શકશે.