ચાલુ રહેતા ગુના બાબત
ચાલુ રહેતા ગુનાની બાબતમાં જયાં સુધી ગુનો ચાલુ હોય ત્યાં સુધી દરેક ક્ષણે બાધ માટેની નવી મુદતનો આરંભ થશે.
Copyright©2023 - HelpLaw
Terms & Conditions
/
Privacy Policy