નમૂના - કલમ : 522

નમૂના

સંવિધાનની કલમ-૨૨૭ થી અપાયેલી સતાને અધીન રહીતે બીજી અનુસૂચિમાં આપેલા નમૂના તેમા જણાવેલા તે હેતુઓ માટે દરેક કેસના સંજોગો જોતા જરૂરી હોય તેવા ફેરફારો સાથે વાપરી શકાશે અને તેમને વાપરવામાં આવે તે પૂરતુ થશે.